ONGC Apprentices ભરતી -2024 ફોર્મ કઈ રીતે ભરવું?

ITI EDUCATION
0


જાહેરાતની વધુ વિગત માટે અહી ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 05/10/2024
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 25/10/2024
લાયકાત: આઈ. ટી. આઈ. પાસ , વિવિધ ટ્રેડ 
Age: 18 થી 24 વર્ષ, 25/10/2000 થી 25/10/2006 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: hazira-8,vadodara-5, Ankleshwar-10, Ahmedabad-20, Mehsana-25, Combay-48
Stipend: as per Govt rules, સમયગાળો: 12 month.
Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
Result/Selection: 15/11/2024ના રોજ  ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.

 જરૂરી વિગત: 

1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો

STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો). ત્યારબાદ તમારી વિગત ભરવાનું પેજ ખુલશે. જેમાં જરુરી સાચી વિગતો ભરવી.
STEP 4:  Click on  Registration Completion.

Post a Comment

0Comments

Post a Comment (0)