🌊 ભારતના મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ્સ 🌊

ITI EDUCATION
0

 🌊 ભારતના મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ્સ 🌊


🧿 ઇડુક્કી પ્રોજેક્ટ- પેરિયાર નદી- કેરળ

🧿 ઉકાઈ પ્રોજેક્ટ- તાપી નદી- ગુજરાત

🧿 કાકરાપાર પ્રોજેક્ટ- તાપીનદી- ગુજરાત


🧿 કોલડમ પ્રોજેક્ટ- સતલુજ નદી- હિમાચલ પ્રદેશ

🧿 ગંગાસાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- મધ્યપ્રદેશ

🧿 જવાહર સાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- રાજસ્થાન


🧿 જાયકવાડી પ્રોજેક્ટ- ગોદાવરી નદી- મહારાષ્ટ્ર

🧿 તેહરી ડેમ પ્રોજેક્ટ- ભાગીરથી નદી- ઉત્તરાખંડ

🧿 તિલૈયા પ્રોજેક્ટ- બરાકર નદી- ઝારખંડ


🧿 તુલબુલ પ્રોજેક્ટ- જેલમ નદી- જમ્મુ અને કાશ્મીર

🧿 દુર્ગાપુર બેરેજ પ્રોજેક્ટ- દામોદર નદી- પશ્ચિમ બંગાળ

🧿 દુલ્હસ્તી પ્રોજેક્ટ- ચેનાબ નદી- જમ્મુ અને કાશ્મીર


🧿 નાગપુર શક્તિ ગૃહ પ્રોજેક્ટ- કોરાડી નદી- મહારાષ્ટ્ર

🧿 નાગાર્જુનસાગર પ્રોજેક્ટ- કૃષ્ણા નદી- આંધ્રપ્રદેશ

🧿 નાથપા ઝાકરી પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ


🧿 પંચેટ ડેમ- દામોદર નદી- ઝારખંડ

🧿 પોચમપદ પ્રોજેક્ટ- મહાનદી- કર્ણાટક

🧿 ફરક્કા પ્રોજેક્ટ- ગંગા નદી- પશ્ચિમ બંગાળ


🧿 બાણસાગર પ્રોજેક્ટ- સોન રિવર- મધ્યપ્રદેશ

🧿 ભાખરા નાંગલ પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ

🧿 મતાટીલા પ્રોજેક્ટ - બેતવા નદી - ઉત્તર પ્રદેશ


🧿 રણજીત સાગર ડેમ પ્રોજેક્ટ - રાવી નદી - જમ્મુ અને કાશ્મીર

🧿 રાણા પ્રતાપ સાગર પ્રોજેક્ટ - ચંબલ નદી - રાજસ્થાન

🧿 સતલજ પ્રોજેક્ટ - ચેનાબ નદી - જમ્મુ અને કાશ્મીર


🧿 સરદાર સરોવર પ્રોજેક્ટ - નર્મદા નદી - ગુજરાત

🧿 હિડકલ પ્રોજેક્ટ - ઘાટપ્રભા પ્રોજેક્ટ- કર્ણાટક

Post a Comment

0Comments

Post a Comment (0)