Excel lookup & reference formulas

Excel lookup & reference formulas

ITI EDUCATION
0

 

1. VLOOKUP()

ઉપયોગ: ઊભી રીતે ડેટા શોધવા

Syntax:

=VLOOKUP(lookup_value, table_array, col_index, FALSE)

Example:
Roll No પરથી Name શોધવું

=VLOOKUP(A2, A2:C10, 2, FALSE)

2. HLOOKUP()

ઉપયોગ: આડી રીતે ડેટા શોધવા

Example:

=HLOOKUP("Maths", A1:D4, 2, FALSE)

3. XLOOKUP()

ઉપયોગ: VLOOKUP નું નવું અને વધુ સરળ ફંક્શન

Example:

=XLOOKUP(A2, A2:A10, B2:B10)

4. LOOKUP()

ઉપયોગ: સરળ રીતે ડેટા શોધવા

Example:

=LOOKUP(A2, A2:A10, B2:B10)

5. INDEX()

ઉપયોગ: ટેબલમાંથી ચોક્કસ સ્થાનની કિંમત આપે

Example:

=INDEX(A2:C10, 3, 2)

6. MATCH()

ઉપયોગ: કિંમત કયા નંબર પર છે તે શોધે

Example:

=MATCH("Rahul", A2:A10, 0)

7. INDEX + MATCH

ઉપયોગ: Advanced Lookup માટે

Example:

=INDEX(B2:B10, MATCH(A2, A2:A10, 0))

8. OFFSET()

ઉપયોગ: નિશ્ચિત કોષથી આગળ/પાછળની કિંમત આપે

Example:

=OFFSET(A1, 2, 1)

9. INDIRECT()

ઉપયોગ: ટેક્સ્ટને રેફરન્સમાં બદલે

Example:

=INDIRECT("A1")

10. ROW()

ઉપયોગ: Row નંબર બતાવે

Example:

=ROW(A5)

11. COLUMN()

ઉપયોગ: Column નંબર બતાવે

Example:

=COLUMN(C3)

12. ADDRESS()

ઉપયોગ: Row અને Column પરથી Cell Address આપે

Example:

=ADDRESS(2,3)

13. CHOOSE()

ઉપયોગ: યાદીમાંથી એક વિકલ્પ પસંદ કરે

Example:

=CHOOSE(2,"Red","Green","Blue")

Lookup Formulas ના ફાયદા

  • મોટા ડેટામાંથી માહિતી ઝડપથી મળે

  • Manual Search કરવાની જરૂર નથી

  • સમય બચાવે છે

  • Excel ને Advanced બનાવે છે


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)