ગુજરાતના શહેરોના પ્રાચીન નામ

ગુજરાતના શહેરોના પ્રાચીન નામ

ITI EDUCATION
0

 

મુખ્ય શહેરો અને તેમના પ્રાચીન નામ

હાલનું નામપ્રાચીન/પૌરાણિક નામ
અમદાવાદઆશાવલ / કર્ણાવતી
વડોદરાવટપદ્રક / વીરક્ષેત્ર / વટપુર
ભરૂચ                        ભૃગુકચ્છ / બારીગાઝા                                            
ખંભાતસ્તંભતીર્થ
જૂનાગઢજીર્ણદુર્ગ / રૈવતક
ભાવનગરગોહિલવાડ (વિસ્તાર)
પાલનપુરપ્રહલાદનપુર
વઢવાણવર્ધમાનપુરી
મોઢેરાભગવદ્ગામ
દ્વારકાદ્વારાવતી / કુશસ્થળી
વલસાડવલ્લરખંડ
તારંગાતારણદુર્ગ

વિસ્તારોના પ્રાચીન નામ 

ઉત્તર ગુજરાત: આનર્ત પ્રદેશ

દક્ષિણ ગુજરાત: લાટ પ્રદેશસૌરાષ્ટ્ર: સુરાષ્ટ્ર / સોરઠ

ઝાલાવાડ: હળવદ-ધ્રાંગધ્રા આસપાસનો વિસ્તાર


અન્ય મહત્વના સ્થળો

વડનગર: આનંદપુર / સ્નેહપુર / વિમલપુર

ધોળકા: ધવલ્લક

કપડવંજ: કર્પટવાણિજ્ય

તળાજા: તાલધ્વજપુરી

પ્રભાસ પાટણ (સોમનાથ): ચંદ્રપ્રભાસ / દેવપટ્ટન

Post a Comment

0Comments

Post a Comment (0)