પ્લાઝમા આર્ક કટીંગ ( Plasma Arc Cutting )

ITI EDUCATION
0

 

પ્લાઝમા આર્ક કટીંગ ( Plasma Arc Cutting )

 

 ઘણા વર્ષો સુધી ધાતુના કટીંગ માટે ઓક્સિ-એસીટીલીન આર્કનો  ઉપયોગ કરવામા આવતોપરંતુ પ્લાઝમા વેલ્ડીંગ અને કટીંગના ઉદય પછી તેની મદદથી ઓક્સિ-એસીટીલીન આર્ક કરતા પણ વધુ ચોખ્ખો કટ મેળવી શકાતો હોવાથી તેનો ઉપયોગ દિન-પ્રતીદિન વધતો રહેલ જોવા મળેલ છે.

 

પ્લાઝમા આર્ક કટીંગનો સિધ્ધાંત (Principle of Plasma Arc Cutting) :  


                       પ્રક્રીયામા કોન્સન્ટ્રેટેડ (એકાગ્રઈલેક્ટ્રીક આર્કનો ઉપયોગ કરીને મટીરીયલને ઉચા તાપમાન વાળા પ્લાઝમા બિમમાથી પિગાળવામા આવે છેતેની મદદથી તમામ વાહક મટીરીય્લનુ કટીંગ કરી શકાય છે.

          પ્રક્રીયામા 20 થી 1000 એમ્પીજેટલા કરંટનો ઉપયોગ આવે છેપ્લાઝમા ગેસ તરીકે ક્મ્પ્રેસ્ડએરનાઈટ્રોજનઓક્સીજન અથવા આર્ગન/હાઈડ્રોજનનો ઉપયોગ કરવામા આવે છેતેમા વોટર કુલ્ડ ટોર્ચનો ઉપયોગ થાય છેઉચા તાપમાનને લીધે પ્લાઝમા વીસ્તરણ પામે છે અને ખુબજ ગતીપુર્વક વર્કપીસ તરફ વહે છેઆર્કની સ્ટેબીલીટી મેળવવાથી પ્લાઝમા જેટને ઈચ્છીત સ્વરૂપમા જાળવી શકાય છે.

 


                                                         પ્લાઝમા આર્ક કટીંગ

પ્રક્રીયા (Process):

                                  પ્રક્રીયામા પ્લાઝમા ટોર્ચની મદદથી સ્ટીલ અને અન્ય ધાતુનુ કટીંગ કરવામા આવે છે પ્રક્રીયામા ઈનર્ટગેસને નોઝલમાથી ઉચી ઝડપે ફુકવામા આવે છે સાથે-સાથે  નોઝલ અને કટ કરવાની ધાતુની સપાટી વચ્ચે  ગેસમા આર્ક બને છેજે  ગેસને પ્લાઝમા મા રૂપાન્તરીત કરે છે પ્લાઝમા ખુબ  ગરમ હોવાથી કટ કરવાની ધાતુને પિગાળે છેઅને ઝડપ થી આગળ વધવાની સાથે  ધાતુને કટ માથી દુર પણ કરતા જ્વાય છેતેમા વપરાતી ટોર્ચ પ્લાઝમા આર્ક વેલ્ડીંગ ટોર્ચ  હોઇ છે કટીંગ દરમ્યાન તેમા થી 6000m/s જેટ્લી ઉચી જડ્પે અને આશરે 16000સેજેટ્લા ઉચા તાપમાને પ્લાઝમા ગેસ તેની ટોર્ચની ઓરીફિસ માથી પસાર થાય છેપ્લાઝમા ગેસની તીવ્રતા અને ગતી ગેસ ના પ્રકારદબાણ અને કદ પર આધાર રાખે છે.

                                      પ્રક્રીયામા ઉચા તાપમાન ધરાવતી સંકુચીત અને ઉચી ગતી ધરાવતા આયનાઈઝ્ડ ગેસની જેટ તેના ઓરીફિસ માથી પસાર થાય છેજે સીમીત ક્ષેત્ર પર કેન્દ્રીત થાય અને વર્કપીસને પિગાળે છે અને કટ માથી પિગળેલ ધાતુને દૂર કરે છે.


ફાયદા ( Advantages) :

1.       તેની મદદથી ખુબજ ચોખ્ખો કટ મેળવી સકાય છે.

2.       તેની મદદથી મળતા કટ્ની ચોકસાઈ ખુબ સારી હોય છે.

3.       તેમા વાર્પીંગ ની શક્યતા નહીવત હોય છે.

4.        તેની મદદથી ક્વોલિટી ગાઉજીંગ અને પિઅર્સીંગ ક્ષમતા મેળવી સકાય છે.

5.       કટીંગ પહેલા વર્ક્પીસ ને તૈયાર કરવાની જરુર રહેતી નથી.

6.       અટપટા આકારના કટીંગ માટે ઉપયોગી છે.


ગેર ફાયદા(Disadvantages):

1.       પ્રોસેસીંગ ની કિંમત વધુ હોય છે.

2.       તેની કટીંગ સ્પીડની જાળવણી ખુબ કાળજી માગી લેતિ હોવાથી કુશળ કરીગર ની જરુર રહે છે.

3.       ઈનર્ટ ગેસ વધુ વપરાય છે.


ઉપયોગો (Application):

1.       લગભગ તમામ વાહક ધાતુના કટીંગ માટે વપરાય છે.

2.       અટપટા આકારવાળા વર્ક્પીસ જેવા કે વેંટીલેશન ડ્કવર્કવેસલ્સટેંક્નુ કટીંગ કરવા ખુબ અનુકુળ છે.

3.       સ્ટેક ક્ટીંગબેવેલીંગશેપ કટીંગગાઉજીંગ અને પિઅર્સીંગ જેવા કાર્યો માટે વપરાય છે.

4.       મેટલ ફેબ્રિકેશનકન્સ્ટ્રકશનમેઈન્ટેનન્સરીપેરિંગઓટોમોટીવ રીપેરમેટલ આર્ટ માટે વપરાય છે.

        


      પ્લાઝમા આર્ક કટીંગ ઓપરેશન
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)