CO2 વેલ્ડીંગ

ITI EDUCATION
0

 

CO2 વેલ્ડીંગ


 CO2 વેલ્ડીંગનો સિંદ્ધાત:

                                     CO2 વેલ્ડીંગ ક્રિયામાં આર્કને બેઈઝ મેટલ અને સતત ફીડ કરતા કન્ઝયુમેબલ ઈલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન કરવામાં આવે છેગરમ થયેલ બેઈઝ મેટલમોલ્ટન ફિલર મેટલ અને આર્કને વેલ્ડીંગ ટોર્ચ/ગન માંથી કાર્બન ડાયોક્સાઈડ ગેસ પસાર કરીને શીલ્ડીંગ કરવામાં આવે છે.

CO­­વેલ્ડીંગના સાધનો અને ઉપસાધનો :

               1. મેઈન પાવર સોર્સ                    2. કંટ્રોલ સીસ્ટમ

               3. વાયર રીલ                           4. વાયર ફીડ ડ્રોઈવ મોટર

               5. કેબલ એસેમ્બલી                      6. કોન્ડયુટ લાઇનર

               7. ટોર્ચ એસેમ્બલી                       7. CO2 ગેસ સીલીન્ડર

               9. ગેસ ફલો મીટર

મુખ્ય પાવર સ્ત્રોત વેલ્ડીંગ માશીન   CO2 વેલ્ડીંગ  માટે  ડી.સી.  અચળ વોલ્ટેજ પ્રકારની  નીચે  જણાવેલ

મશીનનો  ઉપયોગ કરવામાં આવે છે.

 

CO2ગેસ સીલીન્ડર અને રેગ્યુલેટર GMAW / CO2 વેલ્ડીંગ માટે જોઈએ તો શીલ્ડીંગ ગેસ સીલીન્ડરના

આઉટ લેટ વાલ્વ અને રેગ્યુલેટર વડે આપવામાં આવે છેતેના ગેસનું ઉષ્ણતાપમાન 0°કરતા પણ

ઓછું હોય છેરેગ્યુલેટરના ઇન લેટમાં રહેલ કોઈ પણ ભેજને તે બરફમાં બદલી નાખે છે બરફમાં

થયેલ રૂપાંતર રેગ્યુલેટરમાં COના રસ્તામાં અવરોધ કરી શકે છે.

 


* CO­વેલ્ડીંગ ના ફાયદાઓ :

    સ્ટબ વ્યય  થતો હોવાથી અને ઓછું એઈઝ પ્રીપરેશન કરવાથી વેલ્ડીંગ સસ્તું પડે છે.

    ઊંડા પેનીટ્રેશન વાળા જોઈન્ટ બનાવી શકાય છે.

    પાતળા અને જાડા મટીરીયલને પણ વેલ્ડ કરી શકાય છે.

    આનો ઉપયોગ  કાર્બન સ્ટીલએલોઈ સ્ટીલ,સ્ટેનલેસ સ્ટીલ,કોપર અને તેના એલોય,એલ્યુમિનિયમ

      અને તેના એલોય ને વેલ્ડીંગ ને કરવા માટે થાય છે.બધીજ વેલ્ડીંગ પોજીશન માં વેલ્ડીંગ પોજીશન

       માં વેલ્ડીંગ કરી શકાય છે.

     ડિપોઝીશન રેટ વધારે હોય છે.

     કોઈ પણ ફલસનો ઉપયોગ થતો નથીતેથી દરેક રન પછી સ્લેગ દુર કરવાની જરૂર રહેતી નથી.

     એકસ-રે ગુણવતા વાળા વેલ્ડ બનાવે છે.

 

CO2વેલ્ડીંગનાં ગેરફાયદાઓ :

     - COવેલ્ડીંગ સાધનો વધારે મોંઘાવધારે જટીલ અને ઓછા ચાલે છે.

     હવાના કારણે શીલ્ડીંગ ગેસના ફલોમાં રુકાવટ આવે છે.

     - COવેલ્ડીંગ બહારનાં વેલ્ડીંગ કામમાટે ઉપયોગ થતું નથી.

     વેલ્ડ મેટલનો કુલીંગનો દર વધારે હોય છે   

 

COવેલ્ડીંગના ઉપયોગો  :

      ક્રિયાનો ઉપયોગ કાર્બનસિલિકોનસ્ટેનલેસ સ્ટીલએલોય સ્ટીલએલ્યુમિનિયમકોપરનીકર

       અને તેમના એલોય અને ટીટેનિયમ વિગેરેને વેલ્ડીંગ કરવા માટે થાય છેઓછા અને ભારે ફેબ્રિકેશન

       કામ માટે ઉપયોગી થાય છે.

      ક્રિયાનો ઉપયોગ પાણીના જહાજ બનાવવા માટેપ્રેસર વેસલના ફેબ્રિકેશન કામ માટેઓટો

       મોબાઈલ અને એયર ક્રાફ્ટ ઉધોગમાં થાય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)