નાણાં વિભાગે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારાની કરી જાહેરાત, 12 કલાક કરતા ઓછા સમય માટે નું ભથ્થું રૂપિયા 120 થી વધારી રૂપિયા 200 કરવામાં આવ્યું, 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું રૂપિયા 240 થી વધારી 400 કરવામાં આવ્યું , મુસાફરી ભાડું એસટી અને રેલ્વે પ્રમાણે મળશે.
Post a Comment
0Comments